દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાન શિબિરોની તક
શિબિર સમય સારણી
કેન્દ્રનું સ્થળ: વેબસાઇટ | નકશો
** Unless noted otherwise, course instructions are given in the following languages: French and English
The Québec Vipassana Centre, also called in Pali, Dhamma Suttama, meaning “the best of Dhamma,” is located halfway between Montréal and Ottawa/Gatineau, five kilometers north of Montebello. On this exceptional property, in a tranquil, open valley surrounded by forest, the centre can accommodate more than 100 students per course. Purchased in February 2011, the new centre continues to uphold the mission of the former Sutton centre established in 1999.
- ઇચ્છિત શિબિરના ''અરજી કરો" પર ક્લિક કરી અરજી પત્રક મેળવો. જૂના સાધકોને સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
- કૃપા કરીને પધ્ધતિનો પરિચય અને અનુશાશન સંહિતાને કાળજીપૂર્વક વાંચો, જે તમને તમારા શિબિર દરમિયાન અનુસરવાનું કહેવામાં આવશે.
- અરજી પત્રકના તમામ ભાગોને પૂરેપૂરા અને સંપૂર્ણ રીતે ભરો અને તેને સોંપો. બધીજ શિબિરોમાં રજીસ્ટર કરવા માટે અરજી આવશ્યક છે.
- સૂચનાની રાહ જોવી. જો તમે તમારી અરજીમાં કોઈ ઈમેલ સરનામું આપો છો, તો તમામ સંદેશ-વ્યવહાર ઇમેલ દ્વારા થશે. અરજીઓના મોટા પ્રમાણને કારણે, સૂચના પ્રાપ્ત થતાં પહેલાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
- જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો શિબિરમાં તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અમારી જરૂરિયાત છે કે તમે અમને પુષ્ટિ આપો કે તમે શિબિરમાં ભાગ લેવાના છો.
Québec Vipassana Meditation Centre - Dhamma Suttama | |
|
|
Courses resume in June with reduced participation and in compliance with the sanitary instructions issued by the Public Health.
Students are expected at the centre between 2 and 4 pm for the registration period and the orientation. The course ends the morning of the 11th day by 6:30 am.
Registration opens on the specified date at 5:00 a.m. during Standard Time and 6:00 a.m. during Daylight Savings Time.
Click the 'Apply' link to complete an application. Old students will have the option to serve or to sit the course.
Students may apply to sit no more than one 10-day course. Any additional applications will not be processed.
Virtual Vipassana Meditation Program for old students
A Virtual Vipassana Meditation Program of weekly group sittings & half-day sittings for old students only - and the links to join - can be found at the Dhamma Suttama's Old Student website, on the Vipassana Activities page
બેસવા / સેવા આપવા | તારીખો | શિબરનો પ્રકાર | સ્થિતિ | સ્થાન | ટિપ્પણીઓ |
---|---|---|---|---|---|
અરજી કરો | 03 Mar | 3-દિવસીય | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે |
અરજી કરો | 03 Mar | 1-દિવસીય | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે |
અરજી કરો | 03 Mar | સતિપટ્ઠાન સૂત્ર | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે |
અરજી કરો | 03 Mar - 14 Mar | 10-દિવસીય | ખુલ્લુ | Montebello | |
અરજી કરો | 24 Mar - 14 Apr | 20-દિવસીય | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે |
બેસવા / સેવા આપવા | તારીખો | શિબરનો પ્રકાર | સ્થિતિ | સ્થાન | ટિપ્પણીઓ |
---|---|---|---|---|---|
અરજી કરો | 01 Mar | ServicePeriod - Long.v2.Americas.Suttama | ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે Long form |
અરજી કરો | 01 Mar | ServicePeriod - Short.v2.Americas.Suttama | ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે Short Form |
અરજી કરો | 01 Jun - 10 Jun | સતિપટ્ઠાન સૂત્ર | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે Débute un vendredi. La date de début des inscriptions sera confirmée sous peu. |
અરજી કરો | 01 Jun - 12 Jun | 10-દિવસીય | ખુલ્લુ | Montebello | |
અરજી કરો | 01 Jun - 12 Jun | 10-Day Special | ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે |
અરજી કરો | 15 Jun | BasicProfile.LastCourse.SitAndServe | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે BasicProfile.LastCourse.SitAndServe |
અરજી કરો | 16 Jun | BasicProfile.Only.SitAndServe | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે BasicProfile.Only.SitAndServe |
અરજી કરો | 30 Jun - 03 Jul | 3-Day | ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે |
અરજી કરો | 01 Aug - 22 Aug | 20-Day | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે |
અરજી કરો | 01 Sep - 02 Oct | 30-Day | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે 30-Day |
અરજી કરો | 01 Oct - 16 Nov | 45-Day | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે 45-Day |
અરજી કરો | 01 Dec | 1-Day | નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - ખુલ્લુ | Montebello |
જૂના સાધકો માટે 1-Day |
The online application form encrypts your information before it is sent from your computer to our application server. However, it may not be totally secure even though encryption is used. If you are concerned about the possibility of security risks of your confidential information while it is on the Internet, do not use this form and instead download an application. Print and complete it. Then please send the form to the course organizers at the address listed under the “Contact Us” Tab above. By faxing or posting your application form it may delay the registration process by one to two weeks.
જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://suttama.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.
પ્રશ્નો [email protected] ઇમેલ પર પૂછી શકાય છે
બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.
જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>
દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.
ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.
10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.
10-દિવસીય વિશેષ શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધમ્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.
અરજીઓ અગાઉથી સોંપવી જરૂરી છે કારણ કે કાર્યવાહી કરવામાં થોડો સમય લાગી શકે છે. જે સાધકો અંગ્રેજી અથવા અન્ય જાહેર કરેલી શિબિરની ભાષાઓમાંની એક પણ બોલી શકતા નથી તેઓ શિબિર માટે અરજી કરી શકે છે, જો કે શિબિરમાં સ્વીકૃતિ જરૂરી શિબિર સામગ્રીની ઉપલબ્ધતા, યોગ્ય અનુવાદકો અને શિબિર સંચાલન કરતા સહાયક આચાર્યની પરવાનગી પર આધારીત છે. </ P>
20-દિવસીય શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધર્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.
અરજીઓ અગાઉથી સોંપવી જરૂરી છે કારણ કે કાર્યવાહી કરવામાં થોડો સમય લાગી શકે છે. જે સાધકો અંગ્રેજી અથવા અન્ય જાહેર કરેલી શિબિરની ભાષાઓમાંની એક પણ બોલી શકતા નથી તેઓ શિબિર માટે અરજી કરી શકે છે, જો કે શિબિરમાં સ્વીકૃતિ જરૂરી શિબિર સામગ્રીની ઉપલબ્ધતા, યોગ્ય અનુવાદકો અને શિબિર સંચાલન કરતા સહાયક આચાર્યની પરવાનગી પર આધારીત છે. </ P>
30-દિવસીય શિબિરો ફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી છ 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 20-દિવસીય શિબિરપછી કરેલી હોય), એક 20-દિવસીય શિબિર, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.
અરજીઓ અગાઉથી સોંપવી જરૂરી છે કારણ કે કાર્યવાહી કરવામાં થોડો સમય લાગી શકે છે. જે સાધકો અંગ્રેજી અથવા અન્ય જાહેર કરેલી શિબિરની ભાષાઓમાંની એક પણ બોલી શકતા નથી તેઓ શિબિર માટે અરજી કરી શકે છે, જો કે શિબિરમાં સ્વીકૃતિ જરૂરી શિબિર સામગ્રીની ઉપલબ્ધતા, યોગ્ય અનુવાદકો અને શિબિર સંચાલન કરતા સહાયક આચાર્યની પરવાનગી પર આધારીત છે. </ P>
45-દિવસીય શિબિરો ફક્ત સહાયક આચાર્યો માટે અથવા એવા સાધકો માટે જે ધર્મ સેવા માં જોડાયેલા છે જેમણે ઓછા માં ઓછી સાત 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 30-દિવસીય શિબિરપછી કરેલી હોય), બે 30-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું ત્રણ વર્ષ થી નિયમિત સાધના કરતા હોય.
અરજીઓ અગાઉથી સોંપવી જરૂરી છે કારણ કે કાર્યવાહી કરવામાં થોડો સમય લાગી શકે છે. જે સાધકો અંગ્રેજી અથવા અન્ય જાહેર કરેલી શિબિરની ભાષાઓમાંની એક પણ બોલી શકતા નથી તેઓ શિબિર માટે અરજી કરી શકે છે, જો કે શિબિરમાં સ્વીકૃતિ જરૂરી શિબિર સામગ્રીની ઉપલબ્ધતા, યોગ્ય અનુવાદકો અને શિબિર સંચાલન કરતા સહાયક આચાર્યની પરવાનગી પર આધારીત છે. </ P>
જૂના સાધકો માટેના કાર્યક્રમો એવા જ હોય છે જેમ કે સેવા સમય જ્યાં કેન્દ્રની મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ અને બાગકામ જેવી યોજનાઓ પર કામ કરવાનો સમય છે, પણ વધુ સંપૂર્ણ અને સુનિયોજિત પ્રોગ્રામ છે, સહાયક આચાર્યો અને સંભવતઃ સમિતિ તથા ટ્રસ્ટ મીટિંગ્સને મળવાની તક છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે અને સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.
સતિપટ્ઠાન સૂત્ર શિબિરો ની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. ભિન્નતા એ છે કે સાંજના પ્રવચનોમાં સતિપટ્ઠાન સૂત્ર ને ધ્યાનપૂર્વક સમજાવેલ છે. આ એ મુખ્ય ઉપદેશ છે જેમાં વિપશ્યના સાધના વિધિને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે. આ શિબિરો એવા જૂના સાધકો માટે છે જેમણે ઓછામાં ઓછી ત્રણ 10-દિવસીય શિબિર કરી છે (સેવાની શિબિરો ને ગણ્યા વિના), છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઇ ધ્યાન સાધનાનો અભ્યાસ નથી કરી રહ્યા, ઓછામાં ઓછું છેલ્લા એક વર્ષથી આ વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જેઓ જ્યારથી આ શિબિરની અરજી કરી છે ઓછામાં ઓછું ત્યારથી તેમના દૈનિક જીવનમાં વિપશ્યના અને પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કાર્ય સમયગાળા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ જેમ કે કેન્દ્ર મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ, બાગકામ પર કામ કરવા નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે. કોઈ - કોઈ સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.