વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
આ પરંપરામાં આચાર્યોની શૃંખલા
ગોએંકાજી અને તેમના સહાયક આચાર્યોના વિપશ્યનાના સાધકો પર આચાર્યોની શૃંખલા જેમણે ગૌતમ બુદ્ધ થી લઈ આજ સુધી પેઢી દર પેઢી ધર્મનું અણમોલ રતન તેની અસલ શુદ્ધતામાં સાચવી રાખ્યું તેમના પ્રત્યે કૃતજ્ઞતાનું મોટું ઋણ છે. જ્યાં વિપશ્યનાની આ શુદ્ધ વિદ્યા સદીઓ સુધી ભિક્ષુ આચાર્યોની કતારથી સાચવવામાં આવી હશે જેમના ચોક્કસ નામોની અમને ખબર નથી, અમને સૌથી તાજેતરના આ પરંપરાના ગૃહી ધર્માચાર્ય અને મહાન ભિક્ષુ વિદ્વાન/આચાર્ય જેમણે તેમને શીખવાડવા માટે અધિકૃત કર્યા તેમની ખબર છે. આપણી પરંપરાના નીચે આપેલ દરેક આચાર્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને જીવનચરિત્ર આ વિભાગમાં આપેલા છે: