વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
મિનિ આનાપાન ધ્યાન - શ્રી એસ.એન. ગોએંકા દ્વારા પરિચય સત્ર
માર્ગદર્શન
- મિનિ આનાપાન સત્ર, ધ્યાન માટે અનુકૂળ શાંત હૉલમાં અથવા રૂમમાં, આયોજિત કરવું જોઈએ.
- સહભાગીઓએ આખા સત્ર દરમ્યાન સંપૂર્ણ શાંતિ જાળવી, કમર સીધી રાખીને બેસી, ધ્યાનથી સાંભળીને અભ્યાસ કરવો જોઈએ.
- ના તો સત્ર આયોજન કરનારાઓએ, ના તો અન્ય કોઈ વ્યક્તિએ બોલીને કે રેકોર્ડિંગ દ્વારા અન્ય કોઈ સૂચના આપવી જોઈએ; ફક્ત શ્રી ગોએંકાની મિનિ આનાપાન રેકોર્ડિંગની જ સૂચના અપાવવી જોઈએ.
- કોઈ પણ સંજોગોમાં મિનિ આનાપાન સત્રમાં ભાગ લેવાની ફી ના હોવી જોઈએ.
નોંધ: સહભાગીઓ જેઓ મિનિ આનાપાન સત્રમાં ભાગ લે છે તેઓ વિપશ્યનાના “જૂના સાધક” નહીં ગણાય. કોઈ કાર્યક્રમ જે “ફક્ત જૂના સાધકો માટે” નિયુક્ત છે તેમાં તેઓ ભાગ નહીં લઈ શકે.