વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં

સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
યુવા વર્ગ માટે આનાપાન એપ્પ
વિશેષતાઓ
"- બાળકો અને કિશોરો માટે રચાયેલ છે જેમણે આનાપાન શિબિરમાં ભાગ લીધો છે
- તમારી ભાષામાં રેકોર્ડ કરેલી સૂચનાઓ સાંભળતા સાંભળતા 10 મિનિટ આનાપાન ધ્યાનની પ્રેક્ટિસ કરો
- ગોંગ ટાઈમર સાથે 10 મિનિટ મૌન આનાપાન ધ્યાનનો અભ્યાસ કરો (જો તમને સૂચનાઓ સારી રીતે ખબર હોય તો)
- આનાપાનની પ્રેક્ટીસ યોગ્ય રીતે કેવી રીતે કરવી તેના વિશે વાંચો
- તમારી પ્રેક્ટિસ પછી મૈત્રી ભાવનાનો અભ્યાસ કેવી રીતે કરવો તેના વિશે વાંચો
- પાંચ શીલ વિશે વાંચો જે ધ્યાનનો પાયો છે
- પાંચ શીલ સાથે આનાપાન કરવાથી થતા લાભ વિશે વાંચો
- બાળકો અથવા કિશોરોના તમારી નજીક અથવા વિશ્વભરના અભ્યાસક્રમો માટે શોધ કરો
- આનાપાન ધ્યાન વિશે વિડિયોઝ જુઓ < li> આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ કોર્સ વેબસાઇટ પર જાઓ
ડાઉનલોડ કરો
