પ્રવચન સારાંશ

એસ.એન. ગોએન્કા અને તેમના સહાયક આચાર્યો દ્વારા સંચાલિત દરેક 10 દિવસીય શિબિરો દરમ્યાન, શિબિરના દરેકે દરેક અગિયાર દિવસોમાં ધર્મ પ્રવચન આપવામાં આવે છે. ગોએન્કાજી દ્વારા ઉપયોગમાં લેવાયેલ પાલી ફકરાઓનું અનુવાદ અને પ્રવચનોમાં ઉપયોગમાં લેવાતા પાલી શબ્દોની એક શબ્દાવલી સાથે ગોએન્કાજી દ્વારા અપાયેલ તે અગિયાર પ્રવચનોમાંથી દરેકનો સારાંશ નીચે આપેલ છે.

પ્રવચન સારાંશ

વિલિયમ હાર્ટ દ્વારા પ્રસ્તાવના

દિવસ 1 પ્રવચન

પ્રારંભિક મુશ્કેલીઓ -- આ ધ્યાન વિદ્યાનો હેતુ -- શરૂઆત કરવા માટે શ્વાસની પસંદગી કેમ કરી છે -- મનનો સ્વભાવ - મુશ્કેલીઓનું કારણ, અને કેવી રીતે તેમનો સામનો કરવો -- ટાળવાના ભય સ્થાનો

દિવસ 2 પ્રવચન

પાપ અને પુણ્યની સાર્વજનીન વ્યાખ્યા -- આર્ય અષ્ટાંગિક માર્ગ: શીલ અને સમાધિ

આર્ય અષ્ટાંગિક માર્ગ: પ્રજ્ઞા -- શ્રુતમયી પ્રજ્ઞા, ચિંતનમયી પ્રજ્ઞા, ભાવનામયી પ્રજ્ઞા -- કલાપ -- ચાર મહાભૂત -- ત્રણ લક્ષણ -- અનિત્ય, દુખ, અનાત્મ -- ભાસમાન સત્યનું છેદન ભેદન

દિવસ 4 પ્રવચન

વિપશ્યના કેવી રીતે કરવી પર પ્રશ્નો -- કર્મનો નિયમ -- માનસિક કર્મનું મહત્ત્વ -- મનના ચાર સ્કંધ: વિજ્ઞાન, સંજ્ઞા, વેદના, સંસ્કાર - જાગરૂક રહેવું અને સમતામાં રહેવું દુખમાંથી બહાર આવવાનો રસ્તો છે

દિવસ 5 પ્રવચન

ચાર આર્ય સત્ય: દુખ, દુખનું કારણ, દુખનું નિવારણ, દુખ નિવારણનો માર્ગ - કાર્ય કારણની શૃંખલા

દિવસ 6 પ્રવચન

સંવેદનાઓ પ્રત્યે જાગરુકતા અને સમતા વિકસાવવાનું મહત્ત્વ -- ચાર મહાભૂત અને સંવેદના સાથે તેમનો સંબંધ -- પરમાણુઓ ઉત્પન્ન થવાના ચાર કારણો - પાંચ બાધાઓ -- રાગ, દ્વેષ, આળસ, બેચેની, શંકા

દિવસ 7 પ્રવચન

સૂક્ષ્મ તેમ જ સ્થૂળ સંવેદનાઓ પ્રત્યે સમતા રાખવાનું મહત્ત્વ -- જાગરૂકતાની નિરંતરતા -- પાંચ મિત્રો - શ્રદ્ધા, વીર્ય, સતિ/જાગરુકતા, સમાધિ, પ્રજ્ઞા

દિવસ 8 પ્રવચન

બહુલીકરણનો નિયમ અને તેનાથી ઊંધું, ઉન્મૂલનનો નિયમ -- સમતા એ સૌથી શ્રેષ્ઠ કલ્યાણ છે -- સમતા આપણને કુશળ કર્મોનું જીવન જીવવા સક્ષમ બનાવે છે -- સમતામાં રહીને આપણે પોતાના માટે સુખી ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ.

દિવસ 9 પ્રવચન

વિદ્યાનો રોજિંદા જીવનમાં ઉપયોગ -- દસ પારમી

દિવસ 10 પ્રવચન

વિદ્યાનું પુનરાવર્તન

દિવસ 11 પ્રવચન

શિબિર પૂરું થયા પછી કેવી રીતે પ્રેક્ટિસ ચાલુ રાખવી

પ્રવચનોમાં ઉદ્ધરિત પાલી અનુચ્છેદો અને અંગ્રેજી અનુવાદો


પ્રવચનમાં ઉપયોગમાં લેવાયેલ પાલી શબ્દોની એક શબ્દાવલી

શિબિરની ઔપચારિકતાઓનું અનુવાદ

સામૂહિક સાધનાની વંદનાઓનું અનુવાદ

પ્રાતઃકાલીન વંદનાઓનું અનુવાદ (પાલીમાં થી અંગ્રેજી)

પ્રાતઃકાલીન વંદનાઓનું અનુવાદ (પાલીમાં થી હિન્દી)

સાધકોને ઉપલબ્ધ વધુ ચોપડીઓ અને પુસ્તિકાઓ